GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આયોજિત ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી મૌકુફ
MORBI:મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આયોજિત ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી મૌકુફ
શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા રાષ્ટ્રહિત પ્રથમને મહત્વ આપતા હાલના સમયમાં કાશ્મીરના પહેલગામમાં આપણા હિન્દુ સમાજ ઉપર થયેલા આતંકવાદી હુમલામાં જે નિર્મમ રીતે હિન્દુઓને આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવેલ છે જેના કારણોસર તારીખ 29 4 2025 ને મંગળવારના રોજ શ્રી પરશુરામ જન્મોત્સવની શોભાયાત્રા તેમજ ભોજન પ્રસાદ સહિતના તમામ કાર્યક્રમો શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા રદ કરવામાં આવે છે અને આ આતંકવાદી હુમલાની સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને તારીખ 29 4 2025 ના રોજ માત્ર પરશુરામ દાદા ને આરતી તેમજ તમામ મૃતકોને આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવાનું આયોજન કરેલ છે