BANASKANTHAGUJARATPALANPUR

બનાસકાંઠા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા જમ્મુ-કાશ્મીરના પહેલગામ માં થયેલા આતંકી હુમલાના મૃતકોને પાલનપુર ખાતે શ્રદ્ધાંજલિ અર્પી

25 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા
જમ્મુ-કાશ્મીરના પહેલગામ માં થયેલા આતંકી હુમલાના મૃતકોને પાલનપુર ખાતે શ્રદ્ધાંજલિ અર્પી
જમ્મુ કશ્મીર પહેલગામ થયેલા આતંકી હુમલા ની ઘટના સમગ્ર દેશમાં રોષ ભભુકી કી ઉઠ્યો છે હુમલા કરનાર આંતકવાદીઓને જલદી ઝડપી તેમને કડક સજા થાય તેની માંગ ઉઠવા પામી છે આ ઘટનાને બનાસકાંઠામહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું મૂર્તક તેમના આત્માને શાંતિ અર્પે તેને લઈને પાલનપુર ગુરુનાનક ચોકમાં મૌન પાળી શોક વ્યક્ત કર્યો મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આશાબેન ને જણાવ્યું કે ભગવાન તેમના આત્માને શાંતિ તેમના પરિવારને સહન કરવાની શક્તિ આપે અને નિર્દોષ લોકોને મોતના ઘાટે ઉતારનાર આંતકવાદીઓને ઝડપી કડક સજા મળે જણાવ્યું હતું

Back to top button
error: Content is protected !!