MORBI:મોરબી સરકારી સિવિલ હોસ્પિટલ બની દર્દીઓ માટે આશિર્વાદ સમાન
MORBI:મોરબી સરકારી સિવિલ હોસ્પિટલ બની દર્દીઓ માટે આશિર્વાદ સમાન
દર્દીની સારવાર સાથે ગરમી માં રહાત અપવા ૪૦ એરકુલર સરકાર દ્વારા મુકાયા
મોહસીન શેખ દ્વારા
મોરબી સરકારી સિવિલહોસ્પિટલમાં મોટાભાગે દિનપ્રતિદિન સારી સારવાર સાથેદર્દીઓને અને તેના સગા સંબંધી નેવ્યસ્તિક સારી સારવાર સાથે સુવિધામળી રહે તેવા પ્રયાસો ડૉ.પ્રદિપદુધરજીયા ના રહ્યા છે જેનાપરિણામે વિવિધ રોગ નિષ્ણાતોમોટાભાગના મોરબી સરકારીહોસ્પિટલમાં સતત પોતાનીઓપીડી સંભાળી રહ્યા છે અને તત્કાલ ઈમરજન્સી સેવા સતત ચાલુરહી છે ત્યારે પરિસ્થિતિને ધ્યાનરાખી ઉનાળાની ઋતુમાં ગરમી નુંપ્રમાણ વધુ રહેતા મોરબી સરકારીહોસ્પિટલ ખાતે દરેક વોર્ડમાં અને દર્દી ના સગા સંબંધી બેસે ત્યાં એરાકુલર મુકાયા છે જેમાં ૪૦ એર કુલર મૂકવામાં આવ્યા છે સાથોસાથસરકારી હોસ્પિટલમાં સતત સ્વચ્છતા સાથે ઠંડા પાણી અને વિવિધ ઓપીડી માં સુવિધા સગવડપૂરી પાડવામાં આવે છે જેથી દર્દીઓઅને દર્દીઓના સગા સંબંધીઓનેહાલાકી ન પડે તેવા પ્રયાસો કરીજિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલદર્દીઓ અને દર્દીઓના સગાસંબંધીઓ માટે આશીર્વાદ સારીસારવાર સાથે તત્કાલ પરિસ્થિતિનેધ્યાને રાખી સારી સુવિધા પૂરીપાડવાના પ્રયાસો ડોક્ટર પ્રદીપદુધરેજીયા ના પ્રયાસો થી સરકારાદ્વારા શરૂ કરી દેવામાં આવી છે અનેહજુ વિવિધ જરૂર મુજબ સુવિધાઓસરકારી હોસ્પિટલમાં ઉપલબ્દ થશેતેમ સરકારી હોસ્પિટલના સર્વેડોક્ટરો ફરજ ના ભાગે એલર્ટ રહીભગવાનનું સ્વરૂપ ગણાતા ડોક્ટરોદર્દીઓની દર્દ દૂર કરવાની સાથેસુવિધાઓ પણ પૂરી પાડવાનાપ્રયાસો માં સફળ રહ્યા હોય તેમ એરાકુલર તસવીરમાં દ્રશ્યમાનથાય છે