GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી ગઢવી સમાજનું ગૌરવ: ધો.8માં ભક્તિ ખાત્રા પ્રથમ, કાવ્યા ખાત્રા ધો.4માં બીજા નબંરે પાસ
MORBI:મોરબી ગઢવી સમાજનું ગૌરવ: ધો.8માં ભક્તિ ખાત્રા પ્રથમ, કાવ્યા ખાત્રા ધો.4માં બીજા નબંરે પાસ
મોરબી તાલુકાના જેપુર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી મેહુલભાઈ ગઢવીની ભત્રીજી તથા દિકરી પ્રથમ-દ્વિતિય નબંરે પાસ થઈ સમગ્ર ગઢવી સમાજ તથા જેપુર પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું છે.
હિન્દ વૈભવ ન્યુઝના તંત્રી મેહુલભાઈ ગઢવીની ભત્રીજી ભક્તિ અનિલભાઈ ખાત્રા ધોરણ 8માં પ્રથમ નંબરે પાસ થયેલ છે. જ્યારે દિકરી કાવ્યા મેહુલભાઈ ખાત્રાએ ધોરણ 4માં દ્વિતિય નંબરે પાસ થયેલ છે. ત્યારે બન્ને બહેનોએ સમગ્ર ગઢવી સમાજ, ખાત્રા પરિવાર તથા જેપુર પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યુ છે. તે બદલ શિક્ષકો તથા પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. તેમજ ઉતરોત્તર પ્રગતિના પંથો સર કરો તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી છે.