BHARUCHNETRANG

ભરૂચની માતાઓએ સંસ્કૃતિ સાથે ફિટનેસ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે મધર્સ ડેની ઉજવણીના ભાગરૂપે સાડી દોડ નું આયોજન કર્યું…

ભરૂચની માતાઓએ સંસ્કૃતિ સાથે ફિટનેસ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે મધર્સ ડેની ઉજવણીના ભાગરૂપે સાડી દોડ નું આયોજન કર્યું..

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

આજ રોજ તારીખ 04/05/2025 અને રવિવારના રોજ મોમ્સ ઓફ ભરૂચ દ્વારા પટેલ સમાજની વાડી ખાતે માતાઓ માટે સંસ્કૃતિ સાથે ફિટનેસ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે મધર્સ ડેની ઉજવણી ના ભાગરૂપે સાડી દોડ નું આયોજન કર્યું હતું. જે મહિતિ સવારે 9:૩૦ કલાકે મળી હતી.

Back to top button
error: Content is protected !!