બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ભરૂચ : દિવ્યાંગો માટે યોજાયેલ સ્પેશિયલ ખેલ મહાકુંભ ૩.૦માં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શણકોઈ ખાતે ધોરણ-૮ માં અભ્યાસ કરતી વસાવા માનસીબેન કમલેશભાઈ કે જેઓએ કોચ મુલાયમ યાદવ અને શિક્ષિકા જયાબેનના માર્ગદર્શન હેઠળ ચક્રફેક અને ગોળાફેંકમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ મેળવી કે.જી.બી.વી શણકોઈ અને ભરૂચ જિલ્લા માટે ગૌરવ વધારેલ છે.