MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana:માળિયાના ગુલાબડી નજીકથી જામગરી બંદુક સાથે એક શખ્સ ઝડપાયો

MALIYA (Miyana:માળિયાના ગુલાબડી નજીકથી જામગરી બંદુક સાથે એક શખ્સ ઝડપાયો
માળિયાના ગુલાબડી પાસે આવેલ ઇન્ડિયા કારખાના પાસે જવાના રસ્તા પરથી જામગરી બંદુક સાથે એક શખ્સને માળિયા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
માળિયા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ગુલાબડી પાસે આવેલ ઇન્ડિયા કારખાના પાસે જવાના રસ્તા પરથી સિકંદર મુસ્તાકભાઈ કાજેડીયાને જામગરી બંદુક કીમત રૂ.૩૦૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે









