PANCHMAHALSHEHERA

જિલ્લા કલેકટર કચેરી, ગોધરા ખાતે તા.૧૭મી મે ના રોજ જિલ્લા સંકલન સમિતીની બેઠક મળશે

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

*પંચમહાલ, બુધવાર ::*

પંચમહાલ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને તા.૧૭/૦૫/૨૦૨૫ ને શનિવારના રોજ સવારના ૧૦-૦૦ કલાકે ગોધરા ખાતે કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળશે. જેમાં સંકલન સમિતિની ભાગ-૧ ની બેઠક યોજાયા બાદ ભાગ-૨ ની બેઠક યોજાશે. જિલ્લા સંકલન સમિતિની આ બેઠકમાં સંબંધિત વિભાગ અને કચેરીના તમામ અધિકારીશ્રીઓને સમયસર ઉપસ્થિત રહેવા કલેકટર કચેરી, પંચમહાલની એક યાદીમાં જણાવાયું છે.

 

Back to top button
error: Content is protected !!