MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ જર્જરિત મિલકતો તાત્કાલિક ઉતારી લેવા સુચના 

MORBI:મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ જર્જરિત મિલકતો તાત્કાલિક ઉતારી લેવા સુચના

 

 

મોરબી મહાનગરપાલિકા ગુજરાત પ્રોવિસ્નાલ મ્યુનસીપલ કો. એક્ટ, ૧૯૪૯ની કલમ ૨૬૪ મહાનગરપાલિકા વિસ્તારમાં જર્જરિત મિલ્કતોના માલિક/કબજેદારો જોગ

આથી મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ જર્જરિત મિલકતોના માલિકો/કબજેદારને જણાવવાનું કે અતિભારે વરસાદના સમયે જર્જરિત મિલકત મકાન તૂટી પડવાથી જાન માલને નુકસાન ન થાય કે જાનહાની ન થાય તે માટે આપના કબ્જા ભોગવટા હેઠળની મિલકત તાત્કાલિક ઉતારી લેવા અથવા સુરક્ષિત કરવા આ જાહેર નોટીસથી જણાવવામાં આવે છે. જો તેમ કરવામાં કસુરવાર ઠરસો તો તેનાથી નિપજતા પરિણામો જેમ કે જર્જરિત મિલકત તૂટી પાડવા કે ધરાસાઈ થવાના પ્રસંગે આપના કે અન્યના કિંમતી માલ-સમાન કે ઘર-વખ્રીને કોઈ નુકશાન થશે કે કોઈ અકસ્માત કે જાનહાનિ થશે તો તેની અંગત જવાબદારી મિલકત માલિક/કબ્જેદરની રહેશે. જેની ગંભીર નોંધ લેશો.

Back to top button
error: Content is protected !!