HIMATNAGARSABARKANTHA
સાબરકાંઠા જિલ્લા મુખ્ય મથક હિંમતનગર જી.એમ.ઈ આર.એસ. હોસ્પિટલ ઇન્ટરનેશનલ નર્સીસ ડેની અનોખી ઉજવણી કરવામાં આવી

અહેવાલ :- પ્રતિક ભોઈ
સાબરકાંઠા જિલ્લા મુખ્ય મથક હિંમતનગર જી.એમ.ઈ આર.એસ. હોસ્પિટલ ઇન્ટરનેશનલ નર્સીસ ડેની અનોખી ઉજવણી કરવામાં આવી
ન્યુ નર્સીસ મોડલને સતત મોટીવેશનલ કરનાર ગુજરાત ટી એન આઈ મેમ્બર જ્યોસના બેન ચૌધરી દ્વારા પીડીયાટ્રીક વોર્ડ માં નાના બચ્ચાઓને બિસ્કીટનું વિતરણ કરી ઇન્ટરનેશનલ ડે ની ઉજવણી કરી
હિંમતનગર જી.એમ.ઈ.આર.એસ હોસ્પિટલ નર્સિંસ ઓફિસર સ્ટાફ શ્રી સલમાબેન એ. એન .એસ જશુબેન રીઝવાના બેન તથા ઓલ નર્સિંગ ઓફિસર સાથે જોડાયા હતા