GUJARATKESHOD

કેશોદ પેન્શન ધારકો માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ખાતે હયાતીની નોંધણી કરવામાં આવી રહી છે

કેશોદ પેન્શન ધારકો માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ખાતે હયાતીની નોંધણી કરવામાં આવી રહી છે

પેન્શન ધારકોએ પોતાની હયાતી ની ખરાઈ માટે ટ્રેઝરી ઓફિસ, બેંક કે અન્ય વિભાગમાં જવું પડતું હતું પરંતુ હાલમાં સરકાર શ્રી ના પરિપત્ર મુજબ પેન્શન ધારકે હવે કોઈ અન્ય ઓફિસેમાં જવાની જરૂર નથી પરંતુ નજીકની પોસ્ટ ઓફિસ ના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવક ની મદદથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકશે કેશોદ નિવૃત કર્મચારી મંડળીના મંત્રી શ્રી એમ.ડી.વઘેરા ના જણાવ્યા મુજબ કેશોદના નિવૃત્ત કર્મચારીઓ જેનું પેન્શન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કેશોદ શાખામાં થાય છે તેવા દરેક કર્મચારીઓને જાણ કરવામાં આવે છે કે તારીખ 6 .5. 25 થી 31. 7.25 સુધીમાં પોતાની હયાતી નું સર્ટી મેળવી લેવું આ માટે સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રની પાસબુક લઈને આવવું અને સ્ટેટ બેંકના ઉપરના માળે ખરાઈ કરાવવા માટે એમ ડી વઘેરા તથા નિવૃત શિક્ષક ગામી સાહેબ પોતાની સેવાઓ આપી રહ્યા છે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!