GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા હરબટીયાળી નજીક ટાટા નેક્સોન કાર બેકાબૂ બની કેબિનમાં ઘુસી બાઈકને ઠોકરે ચડાવ્યા

TANKARA:ટંકારા હરબટીયાળી નજીક ટાટા નેક્સોન કાર બેકાબૂ બની કેબિનમાં ઘુસી બાઈકને ઠોકરે ચડાવ્યા
ટંકારાના હરબટીયાળી નજીક હાઇવે ઉપર આજે એક કારે કેબિનમાં ઘુસી અનેક સામાનને અને બે બાઇકને હડફેટે લીધા.
ટાટા નેક્સોન કાર મોરબીથી રાજકોટ તરફ જઈ રહી હતી. તે વેળાએ ટંકારાના હરબટીયાળી ગામના પાટિયા પાસે જીવાપર ગામ જવાના ખુણા પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર એક કેબિનમાં ઘુસી હતી. જ્યાં ઘણો સામાન કારે હડફેટે લીધો હતો. આ સાથે બે બાઇક ત્યાં પડ્યા હતા તેને પણ હડફેટે લીધા હતા. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાની સદભાગ્યે સહેજમાં ટળી હતી.






