MORBI:મોરબી સ્વર્ગવાસ દિગ્વિજયસિંહ ઝાલા ના સ્મરણ અર્થે ઝાલા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન

MORBI:મોરબી સ્વર્ગવાસ દિગ્વિજયસિંહ ઝાલા ના સ્મરણ અર્થે ઝાલા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન
તારીખ 08 – 06 – 2025 ને રવિવારના રોજ મોરબી ઝાલા પરિવાર દ્વારા સ્વર્ગવાસ દિગ્વિજયસિંહ ઝાલા ના સ્મરણ અર્થે ઝાલા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે આ રક્તદાન કેમ્પમાં દિગ્વિજયસિંહ ના પિતાશ્રી વિક્રમસિંહ લઘુભા ઝાલા તેમજ તેમના પરિવાર દ્વારા દરેક બ્લડ ડોનેશન દાતાશ્રીને રૂપિયા પાંચ લાખની વાર્ષિક સુરક્ષા અકસ્માત વીમા પોલીસી ઝાલા પરિવાર તરફથી ભેટ આપવામાં આવશે આ મહા રક્તદાન કેમ્પમાં સ્વર્ગ દિગ્વિજયસિંહ ને સાચા દિલની શ્રદ્ધાંજલિ રૂપે બ્લડ ડોનેશન દ્વારા મોરબીના ધર્મ પ્રેમી ભાઈઓ ઝાલા પરિવાર દ્વારા મહારક્તદાન દ્વારા ગરીબ દર્દીઓને કપરા સમયમાં બ્લડ મળી રહે છે તે માટે બ્લડ કેમનું આયોજન કરેલ છે આ બ્લડ કેમ્પમાં સહયોગ આપવા ઝાલા પરિવાર તેમજ સંતોકબા માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ અતુલભાઈ ઠક્કર નિલેશભાઈ નિમાવત દ્વારા જાહેર ધર્મ પ્રેમી ભાઈઓને સહયોગ આપવા નમ્ર વિનંતી
લગધીરવાસ મોરબી ભવાની ચોક રાજપૂત સમાજ ની વાડી બ્લડ કેમ સમય બપોરે 3:30 થી 6:30









