GUJARATJUNAGADH CITY / TALUKO
ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ
સ્વ પ્રવીણભાઈ કાળાભાઈ મારૂ
સ્વ તારીખ : ૧૨/૦૬/૨૦૨૧
ગામ : જુનાગઢ
આપના વાત્સલ્ય ભાવે અમારા પર સ્નેહ, સુખ અને સમર્પણની અમૂલ્ય વર્ષા વરસાવી. આપનું વ્હાલ અમારા જીવનની અમી વર્ષા હતી, જેની શીતળ છાયા અમે આજે ગુમાવી છે. આપનો પ્રેમાળ સ્વભાવ અને સ્નેહભરી યાદો અમારા હૃદયમાં હંમેશા જીવંત રહેશે.
પ્રભુ પરમ કૃપાળુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે, એજ અમારી નમ્ર પ્રાર્થના.
લી.
વાલીબેન પ્રવીણભાઈ મારૂ
જીજ્ઞેશ પ્રવીણભાઈ મારૂ તથા
સમગ્ર મારૂ પરિવાર