BANASKANTHAGUJARATPALANPUR

દાંતા તાલુકાના ભેમાળ ગામે કવોરી એસોસિએશન દ્વારા શ્રી દોલાજી વીર મહારાજ ના મંદિરે પ્રતિષ્ઠા ની વર્ષગાંઠ ઉજવવામાં આવી

17 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

દાંતા તાલુકાના ભેમાળ ગામે કોરી એસોસિએશન ના પ્રમુખ શ્રી ગેમર ભાઈ ચોધરી ની આગેવાની હેઠળ શ્રી દોલાજી વીર મહારાજ ના મંદિરે પ્રતિષ્ઠા ની વર્ષગાંઠ ઉજવવા માં આવ્યો. શ્રી દોલાજી વીર મહારાજ મંદીર ની પ્રતિષ્ઠા વર્ષ 2010 મો કરવામાં આવી હતી. 2010 થી અહીં પ્રતિષ્ઠા ની વર્ષગાંઠ ઉજવવામાં આવે છે. જેમાં મંદિરે હવન કરી ધજા ચઢાવવામાં આવે છે.કોરી એસોસિએશન તરફ થી કોરી ઓનરો .ભેમાળ ગામના સમસ્ત હિન્દુ મુસ્લિમ ગ્રામજનો એ કોમી એકતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને કોરી ના કામદારો ટ્રાન્સપોટરો માટે પ્રસાદ રૂપે જમવાનું આયોજન કરવામાં આવે છે.આ જમણવાર મો કોરી માલિકો કોરી મો કામ કરતા કામદારો ગ્રામજનો એક પંગત મો બેસી ભોજન ગ્રહણ કરે છે. તમામ કવોરી ઉધ્યોગ બંધ રાખી કોરી માલિકો ભેગા થઈ ને આ પ્રોગ્રામ ને સફળ કરવા પ્રયાસ કરતા જોવા મળે છે. તસવીર અહેવાલ મહેન્દ્રભાઈ અગ્રવાલ

Back to top button
error: Content is protected !!