GUJARATVALSADVALSAD CITY / TALUKO
વલસાડના સીઆરપીએફ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રોટોકોલ પ્રેક્ટિસ યોજાઈ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
“સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત”કાર્યક્રમ અંતર્ગત આજરોજ વલસાડના આરપીએફ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો-ઓર્ડીનેટર શ્રીમતી પ્રીતિબેન પાંડે દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રોટોકોલ પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના ટ્રેનર કાંતિભાઈ પટેલ અને મુકેશભાઈ પટેલ સહયોગી રહ્યા. આરપીએફના પ્રિન્સિપાલ શ્રી દિગ્વિજયસિંહજીના સહયોગથી કાર્યક્રમ સંપન્ન થયો હતો. પ્રોટોકોલ પ્રેક્ટિસમાં આરપીએફના ૧૦૦થી વધુ ટ્રેઈનીઓએ ભાગ લીધા. આરપીએફના અધિકારીશ્રી જી. કે. દીક્ષિત, ચીફ ઈન્ડોર ઇન્સ્ટ્રકટર અને ઇન્સ્ટ્રકટર હર્ષ ચૌહાણ પ્રેક્ટિસ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93


