GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના શીવનગરમા કડીયાકામ કરતી વખતે ઇલેક્ટ્રિક શોક લાગતા મહિલાનું મોત નિપજ્યું
MORBI:મોરબીના શીવનગરમા કડીયાકામ કરતી વખતે ઇલેક્ટ્રિક શોક લાગતા મહિલાનું મોત નિપજ્યું
મોરબી તાલુકાના શીવનગર પંચાસરમા કડીયાકામ કરતા હતા ત્યારે ઈલેક્ટ્રીક શોક લાગતા મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હેતાબેન નાજુભાઇ સંઘાડા (ઉ.વ.૩૫) રહે-શીવનગર પંચાસર મોરબી તા.જી.મોરબી વાળી પોતે શીવનગર પંચાસર ખાતે કડીયાકામ કરતાં હતાં તે દરમ્યાન કોઇ કારણસર ઇલેકટ્રીક શોર્ટ લાગતાં મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.