GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકમુક્તમોરબીઅંતર્ગતમહાનગરપાલિકાદ્વારા“માયથેલી” ઇવેન્ટનો પ્રારંભ

 

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકમુક્તમોરબીઅંતર્ગતમહાનગરપાલિકાદ્વારા“માયથેલી” ઇવેન્ટનો પ્રારંભ

 

 

સ્વચ્છભારતમિશનઅર્બનતથાદીનદયાળઅત્યોદયઆજીવિકામિશનઅંતર્ગત પ્લાસ્ટિકમુક્ત શહેર બનાવવા મોરબીમહાનગરપાલિકાદ્વારા“માયથેલી”

ઇવેન્ટનો શુભારંભકરવામાં આવ્યોછે.આ પહેલનો મુખ્યઉદેશ્ય પ્લાસ્ટિકથેલીઓના ઉપયોગમાંઘટાડો કરવાનો અને પર્યાવરણ સંરક્ષણ માટેજાગૃતિલાવવાનોછે  આ કાર્યક્રમઅંતર્ગત મહાનગરપાલિકાવિસ્તારના(૧) કેસરબાગ(૨) દીપ્તિહેલ્થસેન્ટરવી.સી.પરા(૩) મહારાણીશ્રીનંદકુંવરબાઆશ્રયગૃહરેલ્વેસ્ટેશનરોડ(૪) ક્લસ્ટરઓફીસશનાળાજગ્યાઓએસખીમંડળનીબહેનોદ્વારાકાપડ અથવાજુના કપડામાંથી વિનામૂલ્યેથેલીઓ બનાવી આપવાનીvકામગીરી શરુકરવામાં આવીછે“માયથેલી”ઇવેન્ટદરગુરુવારતથાશુક્રવારેયોજાશેઅને૩૧ઓક્ટોબર૨૦૨૫સુધીચાલુરહેશેઆઅંગેમોરબીમ્યુનિસિપલકમિશનરશ્રીસ્વપ્નીલખરે  IAS તથા નાયબ મ્યુનિસિપલકમિશનરશ્રી કુલદીપસિંહવાળા – GAS દ્વારા તમામશહેરીજનોને આકાર્યક્રમમાં જોડાઈ નેપ્લાસ્ટિકમુક્ત મોરબી અભિયાનને સફળ બનાવવા માટે ભાવભીની અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!