
તા.૨૪.૦૬.
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામના પુનીયા ફળિયામાં નાળું તૂટી જવાથી સ્કૂલના બાળકો તથા લોકો જીવન જોખમે કોઝાવે પરથી પસાર થવા મજબૂર
દાહોદ જિલ્લામાં આવેલ ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામના પુનિયા ફળિયામાં રોડ પર નાળું તૂટી જવાથી સ્કૂલના બાળકો તથા લોકો જીવના જોખમે તૂટેલા કોઝવે પરથી અવર જવર કરવા મજબૂર બનતાં જોવા મળે છે સરકારી અને વહીવટી તંત્ર દ્વારા આ બાબતે સત્વરે પગલા લઈ લોકોને મદદરૂપ થઈ ઝડપથી નાળાનું સમારકામ કરશે કે પછી કોઈના જાનમાલનું નુકશાન થાય તેની રાહ જોશે તંત્ર



