પાલનપુરમાં લીલા વતી હોસ્પિટલમાં મેગા ની: નિશુલ્ક મેડિકલ કેમ્પમાં 300 થી વધુ દર્દીઓએ લાભ લીધો

28 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
બોમ્બેના લીલાવતી હોસ્પિટલનાજાણીતા તબીબો દર્દીઓને મેડિકલ ચેકઅપ સાથે દવાઓ. રિપોર્ટ બાળકોને સ્કુલ બેગ ફ્રી અપાયા.
બોમ્બે લીલા વતી વિભાગના એવા ટ્રસ્ટ સંચાલિત દ્વારા પાલનપુરમાં મેઘા કેમ્પ નું આયોજન કરવામાં આવેલું જેમાં તબીબો સહિત 30થી વધુ સ્ટાફ કેમ્પ ના આયોજનમાં જોડાયેલા પાલનપુર સહિત બનાસકાંઠાના અનેક દર્દીઓ આ કેમ્પમાંઈ.સી.જી. કાડી`ઓ લોજી લોજીસ્ટ. ફિઝિશિયલ. ઓર્થોપેડીક .ઈ.એન.ટી. લીવર સ્પેશિયાલિસ્ટ. ચાઈલ્ડ ડોક્ટરો. દર્દીઓએ લાભ લીધો હતો જેમાં બાળકોને મેડિકલ તપાસ સાથે સ્કૂલબેગ ફ્રી આપવામાં આવી હતી
મુંબઈ લીલાવતી ટ્રસ્ટના ચારૂબેન મહેતા દ્વારા પાલનપુરમાં પોતાના વતનને લુણ અદા કરવા એક મેડીકલ ફ્રી કેમ્પમાં આયોજનમાં જેમને પાલનપુર તાલુકાના જગાણા. ડીસા .ચડોતર. લાલાવાડા .ભાગળ. અસ્માપુરા. જેવા વિવિધ ગામોમાં તેમની બોમ્બે ની ટીમ સ્થાનિક સંચાલકો સાથે મેઘા કેમ્પનો લાભ લેવા ગામ જનોમાં સરપંચ તેમજ ડેરીના મંત્રીઓને રૂબરૂ મુલાકાત વધુ લોકો લાભ લઈને ફ્રી લાભ લેવા ગ્રામજનો જણાવેલું દરેક સ્થળે બેનરો લગાવેલા જેમાં બોમ્બેથી સેવા ટ્રસ્ટમાં જોડાયેલા અક્ષય વાલા જણાવ્યું કે ટોટલ પાલનપુર સેવા ખાતે 30 જણા નો સ્ટાફ આ મેડિકલ કેમ્પમાં સેવા માટે હાજર રહ્યા હતા દરેક દર્દીઓ તપાસ માટે આવેલા જેમને તમામ રિપોર્ટો તેમજ દવાઓ ફ્રી આપવામાં આવી હતી જ્યારે બાળકોને તપાસ બાદ સ્કૂલની બેગો પણ આપેલી લગભગ 300 થી વધુઆ કેમ્પમાં દર્દીઓ લાભ લીધો હતો સ્થાનિક હોસ્પિટલ ના મેનેજર દિનેશભાઈ નાયક તેમજ તેમનો સ્ટાફએ પણ ભારે જેયમત ઉઠાવી હતી






