
તા.૨૯.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના નાનસળાઈ ગામની વૃદ્ધ મહિલાનું મોત થતા ત્રણ દીકરીઓએ ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં વિધાર્થીઓના અભ્યાસ માટે માતાનું દેહદાન કર્યું
દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે દેહદાન ના સંકલ્પ ને પૂર્ણ કરતા વૃદ્ધા ના પરિજનો નાનસલાઈ ગામની વૃદ્ધા નું કુદરતી મોત થતાં વૃદ્ધા ના પરિજનો એ વૃદ્ધા ના મૃતદેહ ને દેહ દાન કરી અનોખી મિસાલ આપી વૃદ્ધા ની ત્રણ દીકરીઓ એ વૃદ્ધા ના મુતદેહ ને ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે દેહ દાન કરી સમાજ ને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું વૃદ્ધા એ તેમની હયાતી માં મૃત્યુ પછી પોતાના મૃત દેહ ને દેહ દાન કરવા નો સંકલ્પ લીધો હતો





