Dahod:દાહોદની વિવિધ શાળાઓમાં આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ-2025ની કરાઇ ઉજવણી
દાહોદ: સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૨૦૨૫ ના વર્ષને ‘આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ-૨૦૨૫ તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે. તે અંતર્ગત આંતરરાષ્ટ્રીય સહકારીતા સપ્તાહના ત્રીજા દિવસે દાહોદ જિલ્લાની વિવિધ શાળાઓમાં આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષનું કવીઝ કમ્પીટીશન , ચિત્ર સ્પર્ધા , તેમજ નિબંધ લેખનનું આયોજન કરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉત્સાહભેર બાળકોએ વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લીધો હતો સાથે તેમજ દૂધ મંડળીઓ દ્વારા સામુહિક વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો
«
Prev
1
/
90
Next
»
પોલીસ અને સરકારનો ડર છોડો અને પોતાના માટે બોલો : ગોપાલ ઇટાલીયા
ગૃહ મંત્રી દારૂ અને ડ્રગ્સ અંગે કાર્યવાહી કરવા માંગતા હોય તો સર્વ પક્ષીય મીટીંગ બોલાવો : ગોપાલ ઇટાલી
દારૂના દુષણને ડામવા મોરબી કોંગ્રેસે 70 બુટલેગરના નામ સાથે પોલીસ અધિક્ષકને આયોજનપત્ર પાઠવ્યું.