સંતરામપુર તાલુકામાં ST બસ સુવિધા ની માંગ સાથે વિધાથીર્ઓ દ્વારા સંતરામપુર ડેપો મેનેજર ને આવેદન પત્ર આપવામાં આવ્યું.
સંતરામપુર તાલુકામાં ST બસ સુવિધા ની માંગ સાથે વિધાથીર્ઓ દ્વારા સંતરામપુર ડેપો મેનેજર ને આવેદન પત્ર આપવામાં આવ્યું.

સંતરામપુર તાલુકામાંST બસ સુવિધા નીમાંગ સાથે વિધાથીર્ઓ દ્વારા સંતરામપુર ડેપો મેનેજર ને આવેદન પત્ર આપવામાં આવ્યું….
રિપોર્ટર….
અમીન કોઠારી મહીસાગર
પ્રાપ્ત થતી વિગતો અનુસાર,
સંતરામપુર તાલુકાના કેટલાક ગ્રામ્યવિસ્તારોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને શાળા માં જવા ને શાળા છુટયા બાદ ધરે પરત જવા માટે ની એસટી બસ સુવિધા નાં હોઈ વિધાથિઓને શાળા સમય અનુકૂળ બસ રુટ શરુ કરવામાં એસટી તંત્ર ઉણું ઉતરતાં એસટી તંત્ર નાં આવાં બેજવાબદારી ભરેલાં વહીવટ થી વિધ્યાર્થીઓ તંગ આવી જતાં વિદ્યાર્થીઓ દ્વારા સંતરામપુર તાલુકાના આજણવા.ફળવા.ખોડદરા.કોટવડ સહિત નાં ગ્રામ્યવિસ્તારોના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા સંતરામપુર એસ.ટી ડેપો મેનેજર ને રુબરુ મલીને આ રુટ પર આજણવા થી સંતરામપુર ની બસ વિદ્યાર્થીઓના હીતમાં વહેલી તકે શરુ કરવાની માગ કરી ને એક આવેદનપત્ર આપેલ છે.ને આબસ શાળા સમય ને અનુરૂપ શરુ કરવાની માંગ કરી ને જો આ બસ ત્વરીત શરુ કરવામાં નહીં આવે તો આંદોલન ની પણ ચીમકી ઉચ્ચારી હતી.હાલ શાળા ને અનુકુળ સમય નિ બસ સેવા નાં હોઈ આ વિસ્તાર ના વિદ્યાર્થીઓ ને બસ સેવાના અભાવે ખાનગી વાહનો માં જીવનાં જોખમે બેસીને અભ્યાસ માટે સંતરામપુર જવું પડે છે.
જેથી વિદ્યાર્થીઓ નાં હીત માટે એસટી તંત્ર દ્વારા આજણવા .ફળવા.ખોડદરા.કોટવડ સંતરામપુર ની બસ શરું કરવા ને શાળા છુટ્યા પછી નાં સમય ની જરુરી ્બસ આ રુટ પર શરૂ કરવા ની માગ પાઠવેલા આવેદનપત્ર મા કરેલ છે.
માનગઢ થી પાવાગઢ બસ એસટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલ પરંતુ અગમ્ય કારણોસર આ બસ ધણા સમયથી બંધ કરાયેલ હોઈ ને પુનૅશરુ નહીં કરાતાં ગ્રામજનો માં આવી નીતિ રીતિ સામે વ્યાપક પ્રમાણમાં રોષ ભભુકી ઉઠયો છે.આ પાવાગઢ ની બસ પુનૅ શરુ કરવાની માંગ ઉઠી છે.તયારે એસટી તંત્ર દ્વારા આ અંગે ની માંગ વહેલીતકે સંતોષશે ખરાં???.
તસવીર
અમીન કોઠારી મહીસાગર…
09,07,2025.
સંતરામપુર તાલુકાના આંજણવા, ફળવા, ખોડપરા, કોટવટ સહિતના ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીોએ આજે સંતરામપુર એસટી ડેપો ખાતે ભેગા થઈને ST ડેપો મેનેજરને આવેદન પત્ર આપી, શિક્ષણ માટે ગામમાં એસટી બસ શરૂ કરવા મહત્ત્વની માંગ કરાઈ છે.
આ વિદ્યાર્થીઓ એ જણાવ્યું કે આ વિસ્તારોમાંથી સંતરામપુર સુધી રોજ ભણવા જતાં વિદ્યાર્થીઓ માટે હાલમાં કોઈ ST બસ સેવા ઉપલબ્ધ નથી. આવા સમયમાં ખાનગી વાહનો પર આધાર રાખવો પડે છે, જે ખુબજ જોખમભર્યું અને ખર્ચાળ સાબિત થાય છે, ખાસ કરીને વરસાદી ઋતુમાં.
વિદ્યાર્થીઓએ નીચેના રૂટ માટે બસ સેવા ચાલુ કરવાની માંગણી કરી છે:
📍 રૂટ: આંજણવા → ફળવા → બીડધરા → કોટવટ → સંતરામપુર
🕒 સંમય: શાળાના અનુકૂળ સમય પ્રમાણે – સવારે અને સાંજના સમયે
વિદ્યાર્થીઓનું કહેવું છે કે બસ સેવા શરૂ થશે તો તેઓને વધુ સુરક્ષિત, સસ્તી અને સગવડભરી મુસાફરી મળી રહેશે, તેમજ અભ્યાસમાં વિઘ્ન પણ ન આવે.
➡️ આવેદન પત્ર રજૂ થયાં બાદ હવે સૌની નજર સંતરામપુર એસટી વિભાગ પર છે – શું માંગ પુરી થશે?
કે સ્ટુડન્ટ ને ફરી આક્રોશ વ્યક્ત કરતા રોડ પર ઉતરવાનો
વારા આવશે ?



