BANASKANTHAGUJARATPALANPUR
જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુર એન.એસ.એસ. વિભાગ અંતર્ગત સહકારથી સમૃદ્ધિ સુધી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

10 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુર એન.એસ.એસ. વિભાગ અંતર્ગત “સહકારથી સમૃદ્ધિ સુધી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા સહકાર સંઘના CEI શ્રી રસિકભાઈ ચૌધરીએ સહકારથી સમૃદ્ધિ સુધી વિષય પર ખુબ સરસ વ્યાખ્યાન આપ્યું હતું. વિદ્યાર્થીઓને સહકારી સંસ્થાઓથી અને તેના લાભોની જાણકારી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના કાર્યકારી પ્રિ. ડૉ. રાધાબેન પટેલના માર્ગદર્શન નીચે એન.એસ.એસ .વિભાગ દ્વારા ડૉ.પ્રતીક્ષા પરમાર અને ડૉ. જાનકીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. 




