
તા.૧૦.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:ભારતમાતા ભકિતમંદિર પિછોડા ધામે ગુરુ પૂર્ણિમા ની ધામ ધૂમ થી ઉજવણી કરવા માં આવી
ભારતમાતા ભક્તિ અભિયાન નાં પ્રણેતા શ્રી વિનોદકુમાર એલ સોલંકી એ સૌ ભક્તો સાથે શ્રી જગત ગુરુ શ્રી કૃષ્ણા ની આરતી પૂજા કરી ભક્તો સાથે વ્યસન થી દૂર રહી સદાયે ભક્તિમય રહી પરિવાર જનો ને શિક્ષણ અને સંસ્કાર ભર્યું જીવન વિતાવે. એવો સંકલ્પ કર્યો.સૌ ભક્તો એ ભજન કીર્તન સત્સંગ તથાં ભોજન પ્રસાદ નો લાભ લીધો…સૌ ભક્તો એ ગુરુ પૂર્ણિમા ધામ ધૂમ થી ઉજવણી કરી છૂટા પડ્યા..




