કરજણ જુના બજાર અને નવા બજારનો જોડતો જુનો રેલ્વે ઓવર બ્રીજ પર ભારે વાહન માટે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.
NARESH PARMARJuly 13, 2025Last Updated: July 13, 2025
4 Less than a minute
કરજણ જૂનો રેલવે ઓવરબ્રિજ ભારે વાહનો માટે બંધ
કરજણ જુના બજાર અને નવા બજારનો જોડતો જુનો રેલ્વે ઓવર બ્રીજ પર ભારે વાહન માટે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.કરજણ-આમોદ રસ્તા પર આવેલ જુનો રેલ્વે ઓવર બ્રીજ પર ભારે વાહન માટે વાહન વ્યવહાર બંધ કરવામાં આવે છે, તેથી તે રસ્તાના બદલે નીચે મુજબના વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.(1) NH 48 થી આમોદ, ઉમજ તેમજ પાદરા તરફ જતાં વાહનોએ અવર જવર માટે કરજણ ડાયવર્ઝન (સેવા સદન) નવો રેલવે ઓવરબ્રિજ (અણસ્તુ તરફ) રસ્તાનો ઉપયોગ કરવો.(2) આમોદ, ઉમજ તેમજ પાદરાથી NH 48 તરફ જતાં વાડનોએ અવર જવર માટે કરજણ ડાયવર્ઝન (અણસ્તુ તરફ) નવો રેલવે ઓવરબ્રિજ (સેવા સદન) રસ્તાનો ઉપયોગ કરવો.
«
Prev
1
/
91
Next
»
મોરબી મણીમંદિર દરગાહ ડિમોલેશન બાદ જિલ્લા પોલીસ અધિક્ષકે અગત્યની માહિતી આપતા જણાવ્યું કે.....
મોરબીમાં મણીમંદિરના પરિસરમાં આવેલ વિવાદિત દરગાહનું તંત્ર દ્વારા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું
MORBIમાં દારૂ, જુગાર અને ડ્રગ્સના દુષણ સામે કડક અમલવારી કરવા SC સમાજે પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું
«
Prev
1
/
91
Next
»
NARESH PARMARJuly 13, 2025Last Updated: July 13, 2025