GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: નેશનલ હાઇ-વે ડિવીઝને-રાજકોટ દ્વારા રાજકોટ- અમદાવાદ હાઇ-વે પર કરાયેલી પેચવર્કની કામગીરી   

તા.૧૫/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના લીધે રસ્તાઓનું ધોવાણ થતાં રસ્તાઓ ક્ષતિગ્રસ્ત હાલતમાં હોવાથી નેશનલ હાઇ-વે ડિવીઝન-રાજકોટ દ્વારા માર્ગ મરામતની કામગીરી કરવામાં આવી હતી. જે અન્વયે નેશનલ હાઇ-વે ડિવીઝન-રાજકોટ દ્વારા રાજકોટ- અમદાવાદ હાઈ-વે અંતર્ગત કુચીયાદડ તથા ચોટીલા સુધીના રસ્તાઓ પરના ખાડા પૂરીને રસ્તાઓનું પેચવર્ક કરવામાં આવ્યું હતું. રાજકોટ- અમદાવાદ હાઈ-વે અતિ મહત્વનો હોવાથી ખાડાઓ બુરવામાં આવતા રસ્તો વાહનો અને રાહદારીઓ માટે સુગમ બન્યો છે.

Back to top button
error: Content is protected !!