ઘેસડા ગૃપગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે રામાભાઈ પટેલની વર્ણી કરાઈ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ થરાદ
થરાદ તાલુકાના ઘેસડા ગ્રુપગ્રામ પંચાયત માં ડેપ્યુટી સરપંચ ની વરણી કરવામાં આવી જેમાં તમામ બંને ગામો અને પંચાયત સભ્યો શ્રીઓ નો સહયોગ અને સહકાર થી અનામત ડેપ્યુટી સરપંચ શ્રી રામાભાઇ રખાભાઈ પટેલની વર્ણી થયેલ તે બદલ તમામ નો ખુબ ખુબ આભાર અને રામભાઈ શુભેચ્છાઓ અને અભિનંદન આ ચૂંટણી માં ચૂંટણી અધિકારી તુસારભાઈ ચૌધરી સાહેબ અને આપણા આરોગ્ય અધિકારી શ્રી જેપાલ સાહેબ આપણા વહીવટીદાર લખમણભાઈ સાહેબ અને તલાટી શ્રી મીનાબેન ત્રિવેદી અને તમામ સભ્યો અને મોટી સંખ્યા માં તમામ સમાજના આગેવાનો વડીલો યુવામિત્રો અને માતાઓ બહેનો તમામ હાજર રહી ને આ કાર્યક્રમ ને દીપાવ્યો તો તમામ નો ખુબ ખુબ આભાર સાથે સાથે આજે અમારો નવો કાર્યકાર ચાલું થતા ઘેસડા ખાતે સબસેન્ટર દવાખાના નો વર્કઓડર્ર પણ મળેલ છે જે ટૂંક સમય માં મા. મુખ્યમંત્રી શ્રી ના વરદ્દ હસ્તે ખાતમહુર્ત કરવાનું છે એટલે આ પણ ગામ લોકો ને લાભ મળશે




