DAHODDEVGADH BARIAGUJARAT

દેવગઢ બારીયા તાલુકા નજીક આવેલ ગામમાંથી એક જાગૃતિ વ્યક્તિને અજાણી મહિલા જોવા મળતા તેઓએ 181 મહિલા હેલ્પલાઇન ની મદદ લીધી

તા.૧૮.૦૭.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

De:bariya:દેવગઢ બારીયા તાલુકા નજીક આવેલ ગામમાંથી એક જાગૃતિ વ્યક્તિને અજાણી મહિલા જોવા મળતા તેઓએ 181 મહિલા હેલ્પલાઇન ની મદદ લીધી

ત્યાર બાદ જાગૃત વ્યક્તિ એ જણાવેલ સરનામે પહોંચ્યા બાદ કાઉન્સેલિંગ બાદ જાણવા મળેલ કે છેલ્લા ૦૩:૦૦ કલાક થી અહીંયા બેઠા છે થર્ડ પાર્ટી એ તેમને ખાવા પીવાની ધ્યાન રાખી. ત્યારબાદ તેઓને તેમનું નામ અને તેમનું સરનામું પણ ના જણાવતા તેઓએ 181 મહિલા હેલ્પલાઇન ને જાણ કરી હતી પીડિતા નું કાઉન્સેલિંગ દરમિયાન પીડિતા કશું બોલતા ના હતા અને તેઓનું યોગ્ય સરનામું પણ જણાવતા ના હતા , પીડિતા ની આશરે 24 વર્ષ ની વય ના હતા. પીડિતા ના રહેઠાણ ની ખબર ના મળતા મોડી રાત્રે પીડિતા ને રહેવા માટે આશ્રય અને તેમની સુરક્ષા જળવાય રહે તે માટે પીડિતા ને સખીવન સ્ટોપ ખાતે હેન્ડઓવર કરેલ છે

Back to top button
error: Content is protected !!