HIMATNAGARSABARKANTHA
સંતશ્રી નથુરામબાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા શનિવારના બેગલેસ ડે નિમિત્તે માટીમાંથી જુદા જુદા રમકડાઓ તૈયાર કર્યા હતા.

અહેવાલ:- પ્રતિક ભોઈ
*જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા પ્રાથમિક વિભાગના બાળકોની વિશેષતા*
સંતશ્રી નથુરામબાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા શનિવારના બેગલેસ ડે નિમિત્તે માટીમાંથી જુદા જુદા રમકડાઓ તૈયાર કર્યા હતા. અને બાળકોમાં રહેલી રચનાત્મક સ્કીલને પ્રોત્સાહન મળ્યું હતું. આ પ્રવૃત્તિમાં મદદ કરનાર મેડમશ્રી અર્ચનાબેન જોશી અને અમીશાબેન પટેલની મુખ્ય ભૂમિકા હતી. પૂર્વ પ્રાથમિક આચાર્યશ્રી અશ્વિનભાઈ જોશી અને તેમની તમામ ટીમને શાળાના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલે બિરદાવી અને ખુબ ખુબ આશીર્વાદ આપ્યા હતા.


