HIMATNAGARSABARKANTHA
શ્રી કમલમ, ગાંધીનગર ખાતે પ્રદેશ મહામંત્રીશ્રી રત્નકારજીના માર્ગદર્શનમાં બેઠક યોજાઈ,

અહેવાલ:- પ્રતિક ભોઈ
સાબરકાંઠા જીલ્લા ભાજપ ધ્વારા નજીકના સમયમાં ચાર વિધાનસભા ક્ષેત્રમાં “શક્તિકેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ” યોજવામાં આવનાર હોઇ તેના વ્યવસ્થાલક્ષી સુચારુ આયોજન માટે આજરોજ શ્રી કમલમ, ગાંધીનગર ખાતે પ્રદેશ મહામંત્રીશ્રી રત્નકારજીના માર્ગદર્શનમાં બેઠક યોજાઈ, તેમાં હાજરી આપી.




