SAVLI
સુદામડા વાડી વિસ્તારમાં વીજ વાયરોની ચોરી..


brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 39;
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર ચોરી નો બનાવ સામે આવ્યો..સુદામડા વિસ્તારમાં તસ્કરો વીજ વાયર ઉઠાવી જતા 100 થી વધારે ખેડૂતોનો વિજપુરવઠો ખોરવાયો..વીજ પુરવઠો ખોરવાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા..તસ્કરો વીજપોલ ભાંગી વીજ વાયર ઉઠાવી જતા ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીને પણ જાણ કરાઇ.તસ્કરો વીજ વાયર ઉઠાવી જતા સાયલાના સુદામડા ગામના ખેડૂતો પોલીસ સ્ટેશન પહોંચ્યા..સુદામડા ગામે વાડી વિસ્તારમાં વીજપોલ ભાંગી તસ્કરો વીજ વાયર ઉઠાવી ગયા..20 થી વધુ ખેડૂતો તસ્કરો સામે કાર્યવાહીની માંગ સાથે સાયલા પોલીસ મથકે પહોંચ્યા..ખેડૂતની માંગ છે કે વહેલી તકે ચોર ને ઝડપી પાડી કાયદેસરની હાથ ધરવામાં આવે..
રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા


