MORBI મોરબી શ્રાવણ માસ દરમિયાન જે લોકમેળાનું આયોજન થાય છે તેમાં વીઆઈપી કે વીવીઆઈપી ટ્રીટમેન્ટ બંધ કરવા માંગ

MORBI મોરબી શ્રાવણ માસ દરમિયાન જે લોકમેળાનું આયોજન થાય છે તેમાં વીઆઈપી કે વીવીઆઈપી ટ્રીટમેન્ટ બંધ કરવા માંગ
મોરબી જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ શ્રી અજયભાઈ ઝાલરીયા એ રૂબરૂબ સવિનય સાથે માનનીય મોરબી જિલ્લા ડેપુટી કલેકટર અને મોરબી મહાનગરપાલિકાના કમિશનર. મોરબી જિલ્લા પોલીસ સુપ્રિટેન્ડેડ ઓફિસરને ધારાસભ્ય. સંસદ સભ્યને આવેદનપત્ર પાઠવ્યું હતું કે 2025 ના શ્રાવણ માસ દરમિયાન જે લોકમેળાનું આયોજન મોરબી જિલ્લામાં વિવિધ જગ્યાએ જે થઈ રહ્યું છે તેમાં ખાસ કરીને સ્વાસ્થ્યમય સુરક્ષા મય તથા લોકો ની સાર્વજન હિતાય સર્વને સુખાય તે માટે વીઆઈપી કે વી વીઆઈપી ટ્રીટમેન્ટ ના રહે અને ભારતીય એક સૂત્રમાં સર્વ લોકો મેળાનો આનંદ લઈ એ માટે આયોજક મેળા મોરબી જિલ્લા પ્રશાસન શાસન નીચે પ્રમાણે વિવિધ પ્રકારના આવેદન અરજીના મુદ્દાઓની ધ્યાનમાં સરકારી ધારા ધોરણ લઈને સકારાત્મક અમલવારી લઈને મેળાનું આયોજન મુજબ એ ભાગરૂપે એ વિશેષ સુરક્ષામય તથા શાંતિમય અને સ્વાસ્થ્યમય બની રહે એ હેતુસર આવેદનપત્ર મોરબી જિલ્લા શાસન પ્રશાસન દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો







