ARAVALLIGUJARATMODASA

મહીસાગર જીલ્લાના બાકોર પો.સ્ટે તેમજ મોડાસા ટાઉન પો.સ્ટે મળી કુલ-૨ ઘરફોડ ચોરીઓના ગુન્હાનો આરોપી LCB એ ઝડપી પાડ્યો 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મહીસાગર જીલ્લાના બાકોર પો.સ્ટે તેમજ મોડાસા ટાઉન પો.સ્ટે મળી કુલ-૨ ઘરફોડ ચોરીઓના ગુન્હાનો આરોપી LCB એ ઝડપી પાડ્યો

મહીસાગર જીલ્લાના બાકોર પો.સ્ટે તેમજ મોડાસા ટાઉન પો.સ્ટે મળી કુલ-૨ ઘરફોડ ચોરીઓના ગુન્હાકામે નાસતા ફરતા આરોપીને શામળાજી રોડ હજીરા તરફ આવતા રોક ઉપરથી ઝડપી પાડતી-લોકલ ક્રાઈમ બ્રાન્ચ અરવલ્લી

એચ.પી ગરાસીયા પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી.અરવલ્લી-મોડાસા નાઓની નેતુત્વમાં.થી.જે. તોમર પોલીસ સબ ઇન્સપેક્ટર તથા એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસોને નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂં જરૂરી માર્ગદર્શન/સુચના આપેલ જે આધારે એલ.સી.બી.પોલીસ સ્ટાકના માણસો મોડાસા ટાઉન પો.સ્ટે વિસ્તારમાં નાસતા કરતા આરોપીઓની વોચ તપાસમાં હતા તે દરમ્યાન બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે,મોડાસા ટાઉન પો.સ્ટે ગુરનં ૧૧૧ ૮૮૦૦૯૨૪૦૭૨૫/૨૪ B.N.S.૭.૩૩૧(૪), ૩૦૫,૫૪ મુજબના કામે નાસતો ફરતો આરોપી જીતુભાઈ મોહનભાઈ પારધી રહે. માલાખેડા તા.ચીખલી જી.ડુંગરપુર નાનો હાલ શામળાજી રોડ હજીરા તરફ આવતા રોડ ઉપર આવતો હોવાની બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ જતાં સદરી ઇસમ મળી આવતા તેને કોર્ડન કરી પકડી તેનું નામ ઠામ પુછતાં પોતે પોતાનું નામ જીતુભાઈ મોહનભાઈ પારધી ઉવ.૨૧ રહે.માલાખેડા તા.ચીખલી જી. ડુંગરપુર(રાજસ્થાન)નાનો હોવાનું જણાવેલ જેથી સદરી આરોપીને મોડાસા એલ.સી.બી.ઓફીસ ખાતે લાવી પુછપરછ કરતાં પોતે ઉપરોકત ગુન્હા તેમજ મહીસાગર જીલ્લાના બાકોર પો.સ્ટે ગુરનં ૧૧૧૮૭૦૦૧૨૪૦૨૩૦/૨૪ ઈ.પી.કો.ક. ૪૫૭,૩૮૦, ૧૧૪ મુજબની ગુન્હાની કબુલાત કરતાં હોય જેથી મોડાસા ટાઉન પો.સ્ટે ના ગુન્હાકામે અટક કરવા સારુ B.N.S.S.એકટ કલમ ૩૫ (૧)(જે) મુજબ તા.૨૫/૦૭/૨૫ ના રોજ અટક કરી મોડાસા ટાઉન પો.સ્ટે સોપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી : ( 1) જીતુભાઈ મોહનભાઈ પાસથી ઉવ.૨૧ રહે. માલાખેડા તા.ચીખલી જી.ડુંગરપુર(રાજસ્થાન)

Back to top button
error: Content is protected !!