SAYLA

સાયલા ગ્રામ્ય વિસ્તારમાંથી ૬ શકુની ઝડપાયા

સાયલા પોલીસે ચિત્રાલાખથી જુગાર રમતા ૬ શકુની ઝડપી પાડવામાં આવ્યા..સાયલા પોલીસે ચિત્રાલાખની સીમમાંથી જુગાર પર આકસ્મિક રેડ પાડી હતી..સાયલાના ચિત્રાલાખની સીમમાં વાડી માં લાઈટ નાં અજવાળે શ્રાવણીયો જુગાર રહ્યા હતા.. જ્યારે સાયલા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જુગાર પર પાડી આકસ્મિક રેડ…સાયલા પોલીસે ૬ ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી બાકીના પાંચ આરોપી નાસવામાં સફળ રહ્યા..સાયલા પોલીસે આકસ્મિક રેડ દરમિયાન રોકડ રકમ, વાહન મોબાઇલ સહિત ૧,૯૧,૩૨૦ ના મુદ્દામાલ સાથે ૬ ઈસમો ને ઝડપી પાડ્યા..

રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!