WAKANER:વાંકાનેર વાદ નહીં.. વિવાદ નહીં… જાલી ગામે ઝડપી થી વિકાસ પામે એના સિવાય બીજી કોઈ વાત નહીં!!!

WAKANER:વાંકાનેર વાદ નહીં.. વિવાદ નહીં… જાલી ગામે ઝડપી થી વિકાસ પામે એના સિવાય બીજી કોઈ વાત નહીં!!!
સરપંચ મશરૂ ભાઈ અને ગ્રામ પંચાયતના સર્વે સભ્યો ની એક સોચ જાલી ગ્રામના લોકો સમસ્યા મુક્ત બને સૌથી રઢીયાનું આપણું ગામ રહે
વાંકાનેર પંથકમાં 102 જેટલા ગ્રામ્ય વિસ્તારો આવેલા છે જેમાં 92 જેટલી ગ્રામ પંચાયત આવેલી છે તેમાં આશરે 8 km ના અંતરે આવેલા જાલી ગામ ખાતે તાજેતરમાં જ પેટા ચૂંટણી યોજાયેલ જે ચૂંટણી બિન હરીફ સર્વે ગામ જનોની એકતા ના સાથે થયેલ છે તેના પરિણામે સર્વે સમાજના જાલી ગામના રહીશો સમસ્યા મુક્ત રહે તેવા પ્રયાસોના ભાગરૂપે હિંદુ મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળો શાળા સ્કૂલ શેરી ગલી મા પાકા રોડ રસ્તા લાઈટ પાણી ની વ્યવસ્થા નિયમિત લોકોને મળી રહે અને સ્વચ્છતા સુંદર રળિયામણું ગામ રહે તેવા પ્રયાસો જાલી ગામ પંચાયતના સરપંચ મશરૂભાઈ મોમભાઈ સરૈયા અને ઉપસરપંચ રામજીભાઈ સોમાભાઈ સહિત ના સર્વે સભ્યોનું માત્ર એક લક્ષ્ય વાદ નહીં વિવાદ નહીં જાલી ગામના વિકાસ સિવાય બીજી કોઈ વાત નહીં એવા શુદ્ધ ગામ હિત વિચારોને પ્રાધાન્ય આપવા માટે પીવાના પાણીની પાઇપ લાઇન પેવર બ્લોક વડે પાકા રોડ રસ્તા મઢવા શેરી ગલીમાં સ્વચ્છતા રાખવા અને પીવાના પાણી લાઈટ ગટર ભૂગર્ભ ગટર ની વ્યવસ્થા જરૂર પડે ત્યાં કરવી અને એકતા સાથે એક જૂથ સર્વે સમગ્ર જાલીગામ ના રહીશો અને ગ્રામ પંચાયતની બોડીના સરપંચ મશરૂભાઈ મોમ ભાઈ સરૈયા ઉપસરપંચ રામજીભાઈ સોમાભાઈ તેમજ જશુબેન પ્રેમજીભાઈ તખુ બેન ઘોઘા ભાઈ વખતી બેન રૂપાભાઈ શાંતીબેન વિડ સોડીયા અને કિશનભાઇ વાઘેલા વગેરે જાલી ગ્રામ પંચાયતના બિન હરીફ સભ્યની એકતાનો પ્રકાશ સર્વે ગ્રામજનોને સમસ્યા મુક્ત પાયાની પ્રાથમિક સુવિધા સાથે મળી રહે તેવા પ્રયાસો ના ભાગરૂપે વિવિધ સરકારી ગ્રાન્ટો ના માધ્યમથી વિકાસને ઝડપી જાલીગામ ના સર્વે સમાજના લોકોને આપણું ગામ રળિયામણું સુંદર ગામ બને તેવા ઉદ્દેશો સાથે સરપંચ મશરૂભાઈ અને તેની ટીમ દ્વારા શરૂ કરી દીધા છે જે એક મુલાકાતમાં જાલી ગામ પંચાયતના સરપંચ એ જણાવ્યું છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે







