WAKANER:દેરાળા ગામે ઠાકર બાપાના મંદિર ખાતે વાંકાનેર ના ધારાસભ્ય ને સાકર અને પેંડાથી જોખી સરધારકા ગામના મતદારોએ માનતા પૂરી કરી

WAKANER:દેરાળા ગામે ઠાકર બાપાના મંદિર ખાતે વાંકાનેર ના ધારાસભ્ય ને સાકર અને પેંડાથી જોખી સરધારકા ગામના મતદારોએ માનતા પૂરી કરી
વાંકાનેર કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સમર્થકો મતદાર પ્રજા માં ધારાસભ્ય બન્યા પહેલા પણ લોકપ્રિય રહ્યા હોય એ લોકપ્રિયતા ના મતદારો ચાહકો ની ચાહક શ્રદ્ધાનું પ્રતીક ધારાસભ્ય નું સ્થાન મેળવવા મતદારો સમર્થકો એ માનતા પોતાના ભગવાન દેવી દેવતા ની રાખી જે શ્રદ્ધાના પ્રતીક ભગવાન માતાજી એ ભક્તોની પ્રાર્થના પૂરી પાડી હોય ના ભાગરૂપે વાંકાનેર ના જીતુભાઈ સોમાણી ધારાસભ્ય બન્યાની સાથે જ માનતાઓ સમર્થકો મતદારો ની અઢળક દેવી-દેવતાઓ ભગવાન સમક્ષ પોતપોતાની યથાશક્તિ પ્રમાણે કરી રહ્યા છે ત્યારે તે માનતા નો સિલસિલો હજુ પૂર્ણ થયો ન હોય તેમ સથારકાના મતદારોએ દેરાળાના ઠાકર બાપા ના મંદિર ખાતે સાકર થી અને પેંડાથી જીતુભાઈ ને ભારોભાર જોખી પૂરી કરી હતી ત્યારે પ્રજા લક્ષી કાર્યને ધ્યાન રાખી વાંકાનેર ના દેરાળા ગામે પ્રાથમિક સુવિધા પ્રશ્નો સાંભળી જે તે લખતા વળગતા અધિકારીઓ ને ટેલીફોનિક તત્કાલ પ્રજાલક્ષી કાર્ય અંગે ચર્ચા વિચારણા કરી હતી સમર્થકો અને મતદારોએ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને ફૂલહાર થી સ્વાગત કરી સન્માન કર્યું હતું એ પહેલા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ભક્તિ ભાવે ઠાકર બાપાના દર્શન કરી પૂજા પાઠ પ્રાર્થના કર્યા હતા જે સમગ્ર કાર્યક્રમ તસવીરમાં દ્રશ્યમાન થાય છે











