GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER: વાંકાનેર વાંકિયા 1 પ્રાથમિક શાળા ની બહેનો દ્વારા હરીફ ખોખોની ટીમ સામે ઉત્કૃષ્ટ દેખાવ કરી તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યો 

 

WAKANER: વાંકાનેર વાંકિયા 1 પ્રાથમિક શાળા ની બહેનો દ્વારા હરીફ ખોખોની ટીમ સામે ઉત્કૃષ્ટ દેખાવ કરી તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યો

 

 

રમતગમત, યુંવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત જીલ્લા રમત પ્રશિક્ષણ મોરબી જિલ્લા દ્વારા સંચાલિત તાલુકા કક્ષાના રમતોત્સવ અંડર – 14 ખોખો ટીમ બહેનોએ વાંકાનેર તાલુકાની વાંકીયા 1 સી.આર.સી. ની શ્રી વાંકિયા 1 પ્રાથમિક શાળા દ્વારા હરીફ ખોખો ની ટીમ સામે ઉત્કૃષ્ટ દેખાવ કરી અંડર 14 ની ખોખો ની બહેનો ટીમે વાંકાનેર તાલુકા માં પ્રથમ નંબર મેળવી વાંકાનેર તાલુકા અને વાંકીયા 1 પ્રા.શાળા તેમજ વાંકીયા 1 ગામનું ગૌરવ વધારેલ છે.તે બદલ ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને તૈયારી કરાવનાર શિક્ષકશ્રીબાંભણીયા આસીફભાઈ ને વાંકીયા 1 સી.આર.સી. તરફથી શુભેરછા પાઠવવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!