જૂનાગઢ ડૉ.સુભાષ મહિલા કોલેજમાં કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ

જૂનાગઢ ડૉ.સુભાષ મહિલા કોલેજમાં કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ: ડો. સુભાષ મહિલા કોલેજ ખાતે ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ દ્વારા એક દિવસીય કાનૂની માર્ગદર્શન અને સહાય અંગેની શિબિરનું આયોજન થયું હતું. 








