HIMATNAGARSABARKANTHA
શ્રી બામણા પુનાસણ મધ્યસ્થ સ્કૂલ કેળવણી મંડળ મુંબઈ સંચાલિત શ્રી ડી એમ બી પી. હાઈસ્કૂલનો તમામ સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા હાઈસ્કૂલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

અહેવાલ:- પ્રતિક ભોઈ
શ્રી બામણા પુનાસણ મધ્યસ્થ સ્કૂલ કેળવણી મંડળ મુંબઈ સંચાલિત શ્રી ડી એમ બી પી હાઈસ્કૂલ બામણામાં સાબરકાઠા જિલ્લાભારત સ્કાઉટ ગાઈડ ચીફ કમિશનર અતુલભાઇ દીક્ષિત,અરવલ્લી જિલ્લા ચીફ કમિશનર સંગીતાબેન સોની, રેન્જર કમિશનર સોનલબેન, હાઇસ્કુલના આચાર્ય અરવિંદભાઈ પટેલ, કોલેજના પ્રિન્સિપાલ અક્ષરભાઈ પ્રજાપતિ તથા હાઈસ્કૂલનો તમામ સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા હાઈસ્કૂલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા સ્કાઉટ ટ્રેનીંગ કમિશ્નર વિષ્ણુભાઈ સોલંકી એ કર્યું હતું






