એક પેડ માઁ કે નામ

એક પેડ માઁ કે નામ
બાળ કલ્યાણ સમિતિ, સાબરકાંઠાના ચેરમેનશ્રી *પ્રેમલભાઈ દલજીભાઇ દેસાઈ* ના માતૃશ્રી *સ્વ. કમળાબેન દલજીભાઇ દેસાઈ* ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે
*”એક પેડ ‘મા’ કે નામ”* વૃક્ષારોપણ કાર્યક્રમનું હિંમતનગર
*“બાળ કલ્યાણ સમિતિ*” અને *“ફોરેસ્ટ વિભાગ –હિંમતનગર”* ના સંયુક્ત ઉપક્રમે 6 ઓગસ્ટ 2025, બુધવારના રોજ સવારે *“ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ,* પરબડા-મહેતાપુરા, નારી કેન્દ્ર પાસે”, *શ્રી કનુભાઈ પટેલ (જિલ્લા અધ્યક્ષ, ભાજપ -* સાબરકાંઠા), *કુ.કૌશલ્યાકુંવરબા* (ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષા – ભાજપ), *અનોપસિંહ ચૌહાણ* મહામંત્રી ભાજપા ઇડર તાલુકો , આરએફઓ *શ્રી એચ. કે. પંડ્યા* સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
આ તબક્કે બાળ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી *પ્રેમલભાઈ દેસાઈ*, બાળ કલ્યાણ સમિતિના સભ્યશ્રી *રાહુલભાઈ ભટ્ટ*, *મિતલબેન પટેલ*, *પારુલબેન પ્રજાપતિ*, *રાજેન્દ્રસિંહ પઢિયાર* આ ઉપરાંત ફોરેસ્ટર *શ્રી પ્રજ્ઞાબેન ગોસ્વામી*, બીટ ઓફિસર *શ્રી કાર્તિકસિંહ રાઠોડ*, સભ્ય સચિવ શ્રી *મુકેશભાઈ સોલંકી* અધિક્ષક શ્રી *કૃષ્ણકુમાર પંચાલ* વગેરે ઉપસ્થિતિ રહ્યા.


