DAHODGUJARAT

દાહોદ જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં નાનકડાં ભૂલકાઓ પણ તિરંગા યાત્રામાં જોડાયા

તા.૧૪.૦૮.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં નાનકડાં ભૂલકાઓ પણ તિરંગા યાત્રામાં જોડાયા

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગ રૂપે રાષ્ટ્ર ધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન દાહોદ જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં આંગણવાડી બહેનો સાથે નાનકડાં ભૂલકાઓએ પણ એમના નાનકડાં હાથોમાં તિરંગો લહેરાવી ને દેશ ભક્તિની ભાવના પ્રગટ કરી હતી

Back to top button
error: Content is protected !!