BANASKANTHAGUJARATPALANPUR

અંબાજી 108 ની ટીમ દ્વારા આશરે 1 થી 1.5 KM જેટલો ડુંગર ખેડી ને સ્થળ પર જ સફળ પ્રસુતિ કરાવી માતા અને બાળક નો જીવ બચાવ્યો

17 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

અંબાજી 108 ની ટીમ દ્વારા આશરે 1 થી 1.5 KM જેટલો ડુંગર ખેડી ને સ્થળ પર જ સફળ પ્રસુતિ કરાવી માતા અને બાળક નો જીવ બચાવ્યો
ગુજરાત સરકારના માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના અભિગમને સાકાર કરતી 108 ની ટીમ ને સો સો સલામ ગુજરાત સરકાર દ્વારા ચાલતી નિઃશુલ્ક સેવા એટલે 108 એમ્બ્યુલન્સ સેવા
જે 24/7 દોડતી હોય છે અને લોકોના જીવ બચાવતી હોય છે તેઓ જ એક કેસ અંબાજી 108 ની ટીમને તારીખ ૧૫ ના રોજ અંદાજે બપોરે ૧૨:૩૦ કલાકે જમ્બેરા ગામનો ડીલીવરી નો કોલ મળતા અંબાજી 108 ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થઈ ગઈ હતી અને થોડીક દૂર પહોંચતા 108 ટીમના ઈએમટી અલકાબેને દર્દીની માહિતી લેવા માટે કોલ કરતા દર્દીના સગાએ જણાવ્યું હતું કે દર્દી ને પ્રસુતિની પીડા ખુબ જ થાય છે અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી શકે તેવો રસ્તો નથી ત્યારબાદ 108 ની ટીમ ઘટના સ્થળ થી થોડી દુર પહોંચી અને પાયલોટ મહેન્દ્રભાઈની મદદ વડે એમ્બ્યુલન્સમાં રહેલા સ્ટેચર અને જરૂરી સાધનો લઈને જમ્બેરા ગામના ડુંગરિયાળ વિસ્તારમાંથી અંદાજે 1 થી 1.5 કિલોમીટર જેટલા ચાલીને દર્દી પાસે પહોંચ્યા હતા અને 108 ના EMT એ દર્દીને તપાસતા માલુમ પડ્યું હતું કે દર્દીની હાલત ખૂબ જ ગંભીર છે અને ઘટના સ્થળ પર

Back to top button
error: Content is protected !!