BANASKANTHAGUJARATPALANPUR
વડગામ શિવમહાપુરાણ કથા આઠમા દિવસની ઉજવણી
22 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વડગામ શિવમહાપુરાણ કથા આઠમા દિવસની ઉજવણી શ્રી રણછોડજી મંદિર ટ્રસ્ટ વડગામ દ્વારા શ્રી નિલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવમહાપુરાણ કથા ના આઠમા દિવસે બુધવાર સાંજે બે બહેનો દ્વારા ભગવાન શિવ,માતા પાર્વતી વેશભૂષા ધારણ કરી ગ્રામજનો ને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મેનેજીંગ ટ્રસ્ટી આર.વી.પટેલ, મુખ્ય યજમાન ઓમ પ્રકાશ હંસરાજજી સોની સહિત તમામ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.