GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
કોલેજ ઓફ ફિશરીઝ નવસારી દ્વારા મત્સ્ય તાલીમ અને ગ્રામ્ય તળાવ/તલાવડીમાં કલ્ચર પધ્ધતિ અંગનો શિબિર યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
કોલેજ ઓફ ફિશરીઝ,નવસારી દ્વારા મટવાડ ગામ ખાતે એક દિવસીય મત્સ્ય ખેડૂત તાલીમ- ગ્રામ્ય તળાવ/ખેત તલાવડીમાં કાર્પ કલ્ચર પધ્ધતિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજ ઓફ ફિશરીઝ, નવસારીનાં મદદનીશ પ્રાધ્યાપક અને વિભાગીય વડા, ડો. જે. જી વાંઝા, પ્રો. વિજયકુમાર, ગામના મટવાડ ગામના સરપંચ, ઉપસરપંચ સહિત ગામના ભાઈઓ અને બેહનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



