GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI આજે મોરબીમાં મધૂરમ ફાઉન્ડેશન દ્વારા “ફ્રી રોપા વિતરણ” કરાશે 

 

MORBI આજે મોરબીમાં મધૂરમ ફાઉન્ડેશન દ્વારા “ફ્રી રોપા વિતરણ ” કરાશે

 

 

મોરબીના પર્યાવરણ પ્રેમી લોકોના અભૂતપૂર્વ પ્રતિસાદ ને લક્ષમાં લઇને ફરી એકવાર આજે બપોર પછી ફ્રી રોપાનું વિતરણ રાખેલ છે. ૨૧ તારીખે ૨૦૦ રોપાઓનુ વિતરણ ફક્ત ૨૦ મિનિટમા જ પૂર્ણ થયેલ, જે ધ્યાનમાં રાખીને આજે ૧૦૦૦ જેટલા રોપાઓનું વિતરણ રાખેલ છે. મધૂરમ ફાઉન્ડેશન મોરબી તરફથી નીચે જણાવેલ કુલ ૮ પ્રકારના રોપાઓનું ફ્રી વિતરણ રાખેલ છે. બહારગામના લોકો પણ રૂબરૂ આવીને રોપા લઈ જઈ શકે છે.

વિતરણનો સમય:- સાંજે ૩.૦૦ થી ૬.૦૦ વાગે
તારીખ:- ૨૩/૮/૨૦૨૫ ગુરુવારે સ્થળ:- અશોકભાઈ મોરડિયા મો. ૯૫૮૬૨૯૮૩૦૪ સરિતા પ્રાકૃતિક સ્ટોલ, પટેલ ડેરીની સામે, અવની ચોકડીથી અવની સોસાયટી તરફ જતા જમણા હાથે. મોરબી.વિતરણમાં નીચે મુજબના રોપાઓ ઉપલબ્ધ છે.૧. સીતાફળ, ૨. જામફળ, ૩. જાંબુ (રાવણા), ૪. કોઠા ૫. આસોપાલવ, ૬. ગુગળ, ૭. કરંજ ૮. દાડમ
વધુ માહિતી માટે ફોન કરવો.- પ્રાણજીવન કાલરિયા, મોં. 9426232400

Back to top button
error: Content is protected !!