MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana :માળીયા (મી.) પંથકમાં ઘોઘ માર વરસાદ વરસ્યો

MALIYA (Miyana :માળીયા (મી.) પંથકમાં ઘોઘ માર વરસાદ વરસ્યો
મોરબી : રાજ્યમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થયા બાદ અનેક સ્થળોએ હળવો ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે વહેલી સવારથી મોરબી જિલ્લાના માળીયા મિયાણા પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો.સ્ટેટ કન્ટ્રોલના સતાવાર આંકડા મુજબ માળીયા મિયાણા તાલુકામાં 58 મીમી એટલે કે, 2.28 ઈંચ અને હળવદમા 9 મીમી વરસાદ વરસ્યો હતો.મોરબી જિલ્લાના અન્ય તાલુકામાં નોંધપાત્ર વરસાદ ન વરસ્યો હોવાનું જાણવા મળે છે.







