GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:યુવા સાહિત્ય પ્રેમી, લેખક પરમ જોલાપરા નો કલામહાકુંભ મોરબી જિલ્લામાં “લોકવાર્તા” માં દ્રિતીય ક્રમ.

MORBI:યુવા સાહિત્ય પ્રેમી, લેખક પરમ જોલાપરા નો કલામહાકુંભ મોરબી જિલ્લામાં “લોકવાર્તા” માં દ્રિતીય ક્રમ.
મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારી, જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી સંચાલિત મોરબી જીલ્લા કક્ષાનો કલામહાકુંભ નવયુગ સંકુલ વીરપર ખાતે યોજાયો હતો. જેમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જે પૈકી “લોકવાર્તા” પણ હતી. બહોળા વિદ્યાથીઓ એ તેમાં ભાગ લીધો હતો. જે પૈકી ૧૫-૨૦ વય જૂથમાં પ્રથમ ક્રમ – દેત્રોજા હેમાંગી જયંતિભાઈ, દ્રિતીય ક્રમ – પરમ ધર્મેશભાઈ જોલાપરા, તૃતીય ક્રમ – આદિત્ય દીપસિંહ ગઢવી અને ચતુર્થ ક્રમ પર મકવાણા સંખ્યા અમૃતલાલ રહ્યા હતા.






