HIMATNAGARSABARKANTHA
હિંમતનગરના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં નીલકંઠવર્ણીનો અભિષેક કર્યો.

અહેવાલ:- પ્રતિક ભોઈ
સાબરકાંઠાના એસ.પી., શ્રી પાર્થરાજસિંહ ગોહિલ, અને સાબરકાંઠાથી બદલી થઈને ખેડા જિલ્લાના એસ.પી. તરીકે નિયુક્ત થયેલ શ્રી વિજયભાઈ પટેલે આજે હિંમતનગરના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં નીલકંઠવર્ણીનો અભિષેક કર્યો. આ બંને સાહેબશ્રીઓએ પોતપોતાના કાર્યક્ષેત્રમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી.



