MORBI:મોરબીમાં બે દેવીપૂજક પરિવારો વચ્ચે મારામારી એકની હત્યા
MORBI:મોરબીમાં બે દેવીપૂજક પરિવારો વચ્ચે મારામારી એકની હત્યા
મોરબીમાં વાવડી ચોકડી નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં છોકરી બાબતે સામા પક્ષે ધારીયા અને છરીથી હુમલો કરી યુવાનની હત્યા કરી છે. જ્યારે આ હુમલામાં મૃતક યુવાનના પિતાને પણ ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના નવલખી ફાટક નજીક અત્યાર નો બનાવ સામે આવ્યો છે ત્યારે બે દેવીપુજક પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો જેમા એક યુવક ની હત્યા થય છે 22 વર્ષના યુવક રમેશભાઈ દેવીપુજક હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે બિજા યુવક ગાભાભાઈ દેવીપૂજક નામના વુદ્ધને ને ગંભીર ઈજાઓ પહોંચી ત્યારે આ બને યુવક ને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ત્યારે દેવીપુજક બંને પરિવાર વચ્ચે કોઈ કારણોસર મારામારી બનાવ સામે આવ્યો હતો આ અંગે પોલીસ ને જાણ થતા હાલ મોરબી પોલીસ સિવિલ હોસ્પિટલે ખાતે પહોંચી તપાસ શરૂ.